ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)

આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી પાણી થી ધોઈ લો પછી તેને ૧/૨ કલાક પલાડી રાખવી ત્યાર બાદ ખીચડી ને કુકર માં નાખી૧ ને૧/૨ ગ્લાસ પાણી નાખીને તેમા મીઠુ, હળદર, હિંગ, અને ઘી નાખી કુકર બંઘ કરી ને તેને ગેસ ચાલુ કરી તેનાપર પર કુકર મુકી દો ૧૦ મીનીટ માં ખીચડી તૈયાર ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો
- 2
છાશ મા ચણા નો લોટ ઉમેરો ને તેને બરાબર મિક્સ કરો તેમાં ચણા ના લોટ ની કણી ના રહે તેનુ ધ્યાન રાખવુ
- 3
ત્યાર બાદ બઘા મસાલા તૈયાર કરી લો
- 4
ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં રાઈ,હિંગ નાખો પછી તેમા તજ,તમાલપત્ર, લવીંગ અને બાદિયા, સુકા લાલ મરચા નાખી ને તેમાં ટમેટું ઝીણું સમારેલું, લસણ ની પેસ્ટ અને આદુ ની પેસ્ટ અને મરચા ની કટકી નાખો તેનો વઘાર કરો
- 5
તેને થોડીવાર ચડવા દો પછી તેમા મીઠુ નાખીને તેમા ચણાનો લોટ મીક્સ કરેલી છાશ ઉમેરો ને તેને હલાવી લો ૧૦ થી ૧૫ મીનીટ સુધી ઉકાળવું ને કઢી પાકવા દો ત્યાર બાદ ૧ ચમચી ગોળ ઉમેરો ને હલાવી લો ગોળ ઓગળી જાય એટલે કઢી તૈયાર છે
- 6
કઢી ખીચડી તૈયાર છે.
Similar Recipes
-
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મહારાષ્ટ્રીય મીસળ પાવ (Misal Pau Recipe in Gujarati)
#trend #મીસળ પાવમીસળ પાવ એ મહારાષ્ટ્ર ની ફેમશ વાનગી છે તે ટેસ્ટ માં ખુબજ સ્પાઈસી હોયછે મે થોડી ઓછી સ્પાઇસી બનાવી છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
દહિં તીખારી(Dahi Tikhari Recipe in Gujarati)
દહિં તીખારી એ ગુજરાતી લોકો ને પસંદ હોય છે તેને રોટલા સાથે જમવાની ખુબ મજા આવે છે કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દુધી ચણા શાક (Dudhi chana daal shaak recipe in Gujarati)
દુધી ની ઘણી બધી વાનગીઓ બનાવતા હોયછે મારા ઘર માં દુધી ચણા ની દાળ નુ શાક બધાને ભાવે છેતો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
-
બટર મસાલા રાઈસ (butter masala rice Recipe in Gujarati)
#ફટાફટ રાઈસ આપણે બઘા જુદીજુદી રીતે બનાવતા હોય છે મે. રાઈસ ફટાફટ બની જાય એટલે તેને કુકર માં બનાવ્યાં છે કે હુ તે સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiઆપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ જ રસિયા હોઈએ છીએ. ગુજરાતી ડીશ બધી જ એકદમ ટેસ્ટી હોય છે. કઢી એ રોજના ખાવાના માં બનતી એક ડિશ છે જેને આપણે મોળી દાળ ભાત, મસાલા ખીચડી, સાદી ખીચડી, છોળાવાળી મગની દાળની ખીચડી આ બધા સાથે ખાઈએ છીએ. શિયાળામાં કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shreya Jaimin Desai -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ટીંડોરા નો સંભારો સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ
#સાઈડ સઈડ ડીસ તરીકે આ એક સરસ રેસીપી છે સાદો ટીંડોરા નો સંભારો તો બધા બનાવતા હોય છેપણ હુ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ કેમ બનાવાય કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી કઢી આપણી પરંપરાગત ગુજરાતી વાનગી છે. રાત્રે હળવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમવા માટે ખૂબ જ અનુકૂળ છે. દરેક ગુજરાતી ના ઘર માં અઠવાડિયા માં એક વખત તો લગભગ બનેે જ છે.#GA4#Week7#khichdi#buttermilk#cookpadindia Rinkal Tanna -
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (3)