દાણા-રીંગણની કઢી (ડખળિયું)

આ કઢી હું મારા કાકી પાસેથી શીખી છું.આ કઢી એક વિસરાઈ ગયેલી છે. આ કઢી ખૂબજ ટેસ્ટી અને પૌષ્ટિક છે. આ કઢી શિયાળામાં ગરમ-ગરમ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.આજે મેં સાંજના જમવામાં કઢી અને રોટલા બનાવ્યા છે.
દાણા-રીંગણની કઢી (ડખળિયું)
આ કઢી હું મારા કાકી પાસેથી શીખી છું.આ કઢી એક વિસરાઈ ગયેલી છે. આ કઢી ખૂબજ ટેસ્ટી અને પૌષ્ટિક છે. આ કઢી શિયાળામાં ગરમ-ગરમ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.આજે મેં સાંજના જમવામાં કઢી અને રોટલા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં શાકભાજીને ધોઈને સમારી લો.
- 2
હવે એક કૂકરમાં વઘાર માટે તેલ મૂકો.એમાં રાઈ તથા જીરું નાંખો. એ તતડે એટલે એમાં હીંગ નાંખી તુવેરના દાણા નાંખી સહેજ મીઠું અને ચપટી હળદર નાંખી એક સીટી વગાડી દો.
- 3
કૂકર ઠંડું પડે એટલે ઢાંકણ ખોલીને એમાં સમારેલા ટામેટાં તથા રીંગણ ઉમેરો.એમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું ઉમેરો.એને પણ એક સીટી વગાડી ચડવા દો. ફરીવાર કૂકર ઠંડુ પડે એટલે ખોલીને શાક ચેક કરો.
- 4
આ શાકમાં હવે તાંદળજાની ભાજીને ઉમેરી ફરીથી એક સીટી વગાડી દો. હવે બધા શાક સરસ ચડી ગયા છે. હવે એને એક બાજુ પર રાખો.
- 5
કઢી માટે એક મોટા તપેલામાં દહીં, મીઠું,ચણાનો લોટ, ખાંડ તથા પાણી ઉમેરી એને બ્લેન્ડરની મદદથી એકરસ કરી એને ગરમ કરવા મૂકો.
- 6
આ કઢીનું મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં બાફેલું બધું શાક ઉમેરી દો.
- 7
હવે આ કઢીને બરાબર મિક્સ કરી એમાં ફરીથી બીજી વખત બધો મસાલો કરી એને બરાબર હલાવીને ઉકળવા દો.
- 8
હવે આ દાણા-રીંગણની કઢી તૈયાર છે. એને ગરમાગરમ રોટલા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)
કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.#AM1 Vibha Mahendra Champaneri -
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK#Kadhi_Recipes#Cookpadgujarati ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે. Daxa Parmar -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ડપકા કઢી કાઠીયાવાડ ની ટ્રેડિશનલ ડપકા કઢી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડપકા કઢી રોટલા અને ખીચડી સાથે શાક ની જેમ પીરસવામાં આવે છે. સાંજના આહાર માટે ઉત્તમ વિકલ્પ. Dipika Bhalla -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
ભીંડાની કઢી (Okra's Curry Recipe In Gujarati)
#RC1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ કઢી ગુજરાતની પારંપરિક વાનગી છે...ભીંડાની કઢી રોટલા સાથે, ભાખરી તેમજ પરાઠા સાથે પીરસાય છે..ખટાશ પડતા દહીંને લીધે અતિ સ્વાદિષ્ટ બને છે અને રાઈસ સાથે પણ ખૂબ સરસ લાગે છે... Sudha Banjara Vasani -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
લીલી તુવેર ની કઢી (Lili Tuver Ni Kadhi Recipe In Gujarati)
આ રેસિપી મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે અને નાનપણથી મને ખૂબ જ ભાવે છે જ્યારે લીલી તુવેર ની સિઝન હોય ત્યારે જુવારના રોટલા સાથે અને લીલા લસણ ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે પણ આજકાલ તો બારે માસ લીલી તુવેર મળે છે Shital Desai -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiઆપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ જ રસિયા હોઈએ છીએ. ગુજરાતી ડીશ બધી જ એકદમ ટેસ્ટી હોય છે. કઢી એ રોજના ખાવાના માં બનતી એક ડિશ છે જેને આપણે મોળી દાળ ભાત, મસાલા ખીચડી, સાદી ખીચડી, છોળાવાળી મગની દાળની ખીચડી આ બધા સાથે ખાઈએ છીએ. શિયાળામાં કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shreya Jaimin Desai -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
કઢી-ભાત(Kadhi Bhat recipe in Gujarati)
#સુપરશેફ4મારા દિકરા ને જમવામાં રોજ જ ભાત તો જોઈએ જ. અને આ મોળી દાળ જોડે કઢી-ભાત એને ખૂબ જ ભાવે. ગરમ ગરમ ખાવાની ખૂબજ મઝા આવે છે. Panky Desai -
તુવેર દાણાવાળો ભાત
શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.#AM2 Vibha Mahendra Champaneri -
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#FFC1#WEEK1#POST2 મારા મમ્મી ના હાથ ની બનાવેલ સેવ વાળી કઢી નાનપણ માં ખૂબ ભાવતી, આ કઢી હોય તો પછી શાક, દાળ, ભાત ની જરૂર ન પડે. ગરમાગરમ લસણ વાળી સેવ કઢી ખૂબ સરસ લાગે. 😋સેવ વાળી કઢી (વિસરાયેલી વાનગી) Bhavnaben Adhiya -
લસણ વાળી કઢી (Garlic Kadhi Recipe In Gujarati)
શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણનાં શાક સાથે બનતી કઢી. શરદી કે કફ હોય તો આ કઢી પીવાથી શરદીમાં રાહત મળે છે. અત્યારે વરસાદ નાં ઠંડા વાતાવરણમાં પણ ગરમાગરમ કઢી, રોટલો અને રીંગણનું શાક.. સાથે ગોળ અને લસણની ચટણી.. જલસો જ પડી જાય.. Dr. Pushpa Dixit -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
વઘારેલો ભાત અને ખાટી મીઠી કાંદા કઢી
#માયલંચહેલો ફ્રેન્ડ્સ,હાલમાં ચાલી રહેલા લોકડાઉન પિરિયડમાં ઝડપથી અને ઘરમાં હોય એવી એકદમ સાદી સામગ્રીઓ વડે કુકરમાં વઘારેલો ભાત બનાવ્યો છે અને એની સાથે ખાટી-મીઠી એવી કાંદા કઢી બનાવી છે...... એની સાથે તાજી કાચી કેરીનું અથાણું અને ચોખાની પાપડી સવૅ કરી છે..... Dhruti Ankur Naik -
લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
#GA4#Week11#greenonionમારા સાસરીયામાં બધાનું સૌથી વધારે ભાવતું ભોજન છે. અત્યારે બધા સાથે છીએ અને લીલી ડુંગળીની સીઝન છે તો એ વાપરીને રીંગણનું ભડથું અને કઢી બનાવી છે. સાથે બાજરીના રોટલા, ઘી-ગોળ, આથેલી લીલી હળદર, છાશ, પાપડ, સલાડનો સંગાથ છે.રીંગણને સગડીમાં કોલસા પર શેક્યા છે, જેનાથી ભડથામાં શેકાવાની અનેરી સુગંધ ભળી છે ને વધારે સ્વાદિષ્ટ બન્યો છે. Palak Sheth -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (5)