રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ચણા ને મિક્સ કરીને તેમાં મીઠું,મરચું અને ધાણા જીરું પાઉડર નાખી ને થોડું ગુંદી નાખો.
- 2
હવે એક નાની તપેલી માં એવરેસ્ટ પાણી પૂરી ના મસાલા માંથી પાણી ઉમેરીને જરૂર મુજબ નું પાણી બનાવો.
- 3
હવે એ રીતે જે ટેસ્ટ ભાવતો હોઈ એ પાણી ને પેકેટ માંથી બનાવો.
- 4
હવે આંબલીને અને ગોળ ને 2 કલાક પલાળી ને તેમાં મીઠું મરચું,ધાણાજીરું પાઉડર નાખીને હલાવી ને ગાલી લો.
- 5
ટેસ્ટ પ્રમાણે પૂરી માં ભરીને ઉપર સેવ દહીં ચટણી બધું નાખીને આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 સાતમ ને દિવસે બધાં ઠંડું ખાતા હોય છે તો રાતે જમવા મા બધાં પાણી પૂરી,સેવ પૂરી,વેજીટેબલ સેન્ડવીચ આવુ કાંઇક બનાવતા હોય છે છઠ ના દિવસે બધાં તૈયારી કરી લેતા હોય છે બટાકા,ચણા બધુ આગલે દિવસે બાફી લેતા હોય છે તો અમે પાણી પૂરી બનાવી છે Vandna bosamiya -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#SF#STREETFOODRECEIP બહાર ફરવા ગયા હોય કે ખરીદી કરવા પાણી પૂરી ખાધા વગર ઘર આવે જ નહીં. પાણી પૂરી નાના બાળકો કે મોટાં, બહેનો ની મોસ્ટ ફેવરીટ પાણી પૂરી 🤩બધા ની ફેવરિટ 😋 એવી પાણી પૂરી તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16222883
ટિપ્પણીઓ (3)