ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીફુદીના ના તાજા ફ્રેશ પાન
  2. ૧ નંગ લીંબુ ના કટકા
  3. ૨ નંગ લીંબુ નો રસ
  4. ૧ ચમચીસંચળ પાઉડર
  5. ૨ ચમચીદળેલી ખાંડ
  6. સ્પ્રાઇટ ની બોટ્ટલ ૨૫૦ એમેલ
  7. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીના ના પાન ને ધોઈ લો. અને લીંબુ ના નાના પતીકાં જેવા ટુકડા કરી એના બી વચ્ચે થી કાઢી લો. પછી ફુદીના અને લીંબુ ના ટુકડા ને એક વાસણ માં મેશ કરી લો.

  2. 2

    પછી જે ગ્લાસ માં એને સર્વ કરવાનું છે એ જ ગ્લાસ માં આ મેશ કરેલા ફુદીના અને લીંબુ ના ટુકડા ઉમેરી દો. એના પાર સંચળ પાઉડર અને દળેલી ખાંડ એડ કરો. પછી એમાં લીંબુ નો રસ ઉમેરી ઉપર બરફ ના ટુકડા ઉમેરો.

  3. 3

    હવે એમાં સ્પ્રાઇટ ઉમેરી ગ્લાસ ભરી દો અને સ્ટ્રો વડે હલાવી ને મસ્ત મજા માણો મિન્ટ મોઇતો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes