રાજમાં રાઈસ (Rajma Rice Recipe In Gujarati)

Trupti Jani
Trupti Jani @trupti_95
Bharat,Ahemdabad

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજમાં
  2. 1 નંગડુંગળી
  3. 2 નંગ ટામેટા
  4. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલા
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/4 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીદાણા જીરું પાઉડર
  9. 5-6 ચમચીતેલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીધાણાભાજી
  12. 1/4 ચમચીરાઈ-જીરું
  13. રાઈસ માટે
  14. 1 વાટકીબાસમતી ચોખા
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાં ને 5-6 કલાક પલાળી દો.5-6 કલાક પાછી મીઠું નાખી તેને બાફી લો.

  2. 2

    ડુંગળી અને ટામેટા ની મિક્સર માં અલગ અલગ ગ્રેવી કરી લો.

  3. 3

    તેમ ગરમ મૂકી રાઈ-જીરું નાખી આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં ડુંગળી ની ગ્રેવી નાખી 43 મિનીટ સાંતળી લો.પછી ટામેટા ની ગ્રેવી નાખી બધા મસાલા નખી દો.

  4. 4

    હવે થોડું પાણી નાખી બાફેલા રાજમાં નાખી દો.ઉપર ધાણાંભાજી નાખો.

  5. 5

    રાઈસ માટે ચોખા ને સરખા ધોઈ લો પાણી મૂકી અને મીઠું નાખી બાફી લો.ગરમ રાજમાં જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Jani
Trupti Jani @trupti_95
પર
Bharat,Ahemdabad

Similar Recipes