વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે.
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોટા વાસણમાં પાણી ઉકાળો તેમાં મીઠું અને તેલ નાંખો. પાણી ઉકળે એટલે પાસ્તા નાંખી ચડવા દો. કુકરમાં પણ ૨ સીટી લઈ શકાય. બીજી બાજુ કડાઈમાં બટર નાંખી બધા શાક સાંતળો. તેમાં મીઠું અને મરી પાઉડર નાંખો.
- 2
કડાઈમાં બટર નાંખી ઓગળવા દો પછી કોર્ન ફ્લોર નાંખી ધીમા તાપે બરાબર શેકી તેમાં દૂધ નાંખી હલાવો જેથી ગટ્ઠા ન પડે. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીઝ અને બધા શાક નાંખી હલાવો.
- 3
હવે પાસ્તા,ખાંડ, મીઠું અને ટોમેટો કેચઅપ નાંખી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
તો તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા. ગરમાગરમ સર્વ કરો. ગમે તો ઉપરથી વધુ ચીઝ ગ્રેટ કરી ઉમેરી શકાય.
Similar Recipes
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
નાના દીકરાને બહુ ભાવે તેથી ડીમાન્ડ પર બનાવું. #RC2 Dr. Pushpa Dixit -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prcઆની લાઈવ રેસિપી જોવા માટે khyati's cooking house na YouTube channel પર જાવ... (Alfredo) Khyati Trivedi -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો માટે spl અને મનભાવતી ડિશ એટલે પાસ્તા..રેડ સોસ માં બનાવો કે વ્હાઇટ સોસ માં..બંને પસંદ આવે છે .અને ઉપર ચીઝ હોય એટલે વાત જ જવા દો..દરરોજ નઈ પણ પંદર દિવસે એક વાર આવી ડિશ ખવડાવવા માં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
-
વ્હાઇટ પાસ્તા (White Pasta Recipe In Gujarati)
મારા બાળકો ના પ્રિય છે. બહુ જલ્દી થી બની જાય છે. Arpita Shah -
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
-
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit -
-
-
સફેદ સોસ પાસ્તા (white sauce pasta)
હમણાં સ્ટીમ વિકમીલ ચાલે છે વચ્ચે બધા સાઉથ ઇન્ડિયન બનાવશે છોકરાઓને ભાવતું લગતું આપણે કંઈ બનાવ્યો હતો પાસ્તા એવી વસ્તુ છે છોકરાઓને કંઈપણ કલર માં હોય ફટાફટ ખાઈ લેશે ખાલી એમાં આપણે હેલ્ધી variation લાવવાની જરૂર છે અને મારો હંમેશા પ્રયત્ન રહે છે કે હું મારા ફેમિલીને હેલ્થ ઇઝ ખવડાવો એમાં હું મારો જ પોતાનો એક ટચ આપુ#પોસ્ટ૩૮#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
-
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha -
-
વ્હાઈટ સોસ પાસ્તા (white sauce pasta in Gujarati)
#goldenapron3Week22આ પાસ્તા બધાના મનપસંદ છે. તે જલ્દી બની જાય છે.બાળકો ને ખુબ પસંદ છે. Vatsala Desai -
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (11)