રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકી ઘઉં નો ઝીણો લોટ
  2. ૧ વાટકી ઘઉં નો કરકરો લોટ
  3. ૪ ચમચી તેલ મોણ માટે
  4. ૨ ચમચી કોથમીર
  5. ૨ લીલા મરચા
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધાણા-જીરું
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચપટી હીંગ
  10. ઘી જરૂર મુજબ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બંને લોટ લઈ બધા મસાલા, મીઠું, કોથમીર, મરચા અને મોણ નાંખી કડક લોટ બાંધી લો.

  2. 2

    હવે તાવડી ગરમ મૂકો. ભાખરીનાં લુવા વાળી વણી લો. પછી તાવડી પર નાંખી બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન શેકી લો. ઘી લગાડી દો. આ ભાખરી લંચબોક્સ માટે બનાવી છે. તમે ચા/કોફી સાથે પણ લઈ શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes