મેંગો આઈસ્ક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 1 કપઠંડુ દૂધ
  3. 1/2 કપખાંડ
  4. 3 નંગકેરી
  5. 4 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી નો પલ્પ તૈયાર કરી તેને ચાળી લેવો. અને ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લેવો.

  2. 2

    હવે એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ 1/2 થાય ત્યા સુધી ઉકાળવું. દૂધ 1/2 થાય પછી તેમાં મિલ્ક પાઉડર વાળું દૂધ ઉમેરી 10 મિનિટ ઉકાળવું.

  3. 3

    પછી તેમાં ખાંડ ઉમેરી પાછું 5-7 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી લેવો. અને દૂધ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ ત્યાં સુધી ઠંડુ કરવું.

  4. 4

    પછી તેમાં કેરી નો પલ્પ ઉમેરી હેન્ડ બેલેન્ડર ફેરવી મિક્સ કરી મોલ્ડ માં ઉમેરી ફ્રીજર માં 7-8 કલાક સેટ કરવા મુકવો.

  5. 5

    7-8 કલાક પછી વ્હિપ મશીન થી 10-12 મિનિટ વ્હિપ કરી મોલ્ડ માં ઉમેરી ફ્રીજર માં 7-8 કલાક સેટ કરી પછી ઉપયોગ માં લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes