મંચુરિયન ગ્રેવી (Manchurian Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર,કોબી, ડુંગળી, મરચાં બધું સમારી લો.ત્યાર બાદ એક વાસણમાં બધા જ શાકભાજી મીઠું-મરી તેમજ કોર્ન ફ્લોર અને મેંદો નાખી લોટ બાંધો અને લોટના ગોળા વાળી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી બધા જ મળેલા ગોળા તળી લો તૈયાર છે મંચુરિયન.હવે એક વાસણમાં થોડું તેલ મૂકી ડુંગળી લસણ બધું જ નાખીને સાંતળી લો.ત્યાર બાદ તેમાં પાણી નાંખી કોર્નફ્લોર નાખી ઉકળવા મુકો અને તેની અંદર મંચુરિયન નાખી દો.
- 3
થોડીવાર ઉકળવા દો તેમાં સોયા સોસ - અને કેચપ પણ નાખો તૈયાર છે ગ્રેવી મંચુરિયન ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
-
-
-
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247263
ટિપ્પણીઓ (3)