બાફીયા ગુંદા નુ અથાણુ (Bafiya Gunda Athanu Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો માટે
  1. 250 ગ્રામગુંદા
  2. 150 ગ્રામકાચી કેરીનુ છીણ
  3. 200 ગ્રામમેથીયો સંભાર
  4. 200 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક લોયા મા પાણી ઊકાડવા મુકવુ પાણી ઊકડે એટલે ગુંદા નાખવા સહેજ બાફી જાય એટલે કાઢી લેવા ઠંડા થવા દેવાના

  2. 2

    ઠંડા થયી જાય એટલે ઠળિયા કાઢી લેવાના

  3. 3

    ત્યારબાદ કેરી ના છીણમા મેથીયોસંભાર ભેળવવો ગુંદા મા આ મસાલો ભરવો

  4. 4

    તેલ ગરમ કરવુ એકદમ ઠંડુ થાય પછી મિક્ષ કરવુ

  5. 5

    નાગરો નુ સ્પેશિયલ બાફીયા ગુંદા નુ અથાણુ તૈયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes