રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કારેલા ની છાલ કાઢી, કારેલા, બટેટા ને બાફી લેવા.તે પછી કારેલા ને ઘોઈ ને તેમાંથી બી કાઢી લેવા.
- 2
એક પ્લેટ મા બટેટા ની છાલ કાઢી તેને મેસ કરી તેમા ટમેટુ,માંડવી દાણા નો ભુકો,ગોળ, બઘા મસાલા નાખી મીકસ કરી લેવો.
- 3
પછી તે મસાલા થી બઘા કારેલા ને ભરી લેવા. પછી એક તપેલી મા તેલ મુકી કારેલા ને વઘારી લેવા.
- 4
તૈયાર છે ભરેલા કારેલા નુ શાક.ગરમા ગરમ રોટી સાથે બહુ જ મસ્ત લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા વેજ સબ્જી (Bharela Karela Veg Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
-
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
-
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#shak recipe Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
કારેલા ડુંગળીનું નું શાક (karela dungri nu saak in Gujarati)
#સુપરશેફ1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16256342
ટિપ્પણીઓ (2)