હર્બલ ગ્રીન જ્યુસ (Herbal Green Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ધોઈને સાફ કરી કાપી લેવા
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લેવી
- 3
ત્યારબાદ તેને ગરણી થી ગાળી લઇ લીંબુનો રસ અને ચાટ મસાલો અને બરફના ટુકડા ઉમેરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR#fresh_green#Juice#super_healthy#winter#Detox#COOKPADINDIA#cookpadgujrati શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે. Shweta Shah -
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
-
-
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
-
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
-
લીલું જ્યુસ(Mix veg juice recipe in gujarati)
કોરોના કાળ મા ઉપયોગી વિટૅમીન સી મેળવા માટે ઉપચુક્ત જ્યુસેસ એમાથી એક છે લીલા શાકભાજીનો જ્યુસ જે પીવાથી આપડે વિટામિન્સ , મિનરલ્સ નુ પોષણ મળે. Prachi Gaglani -
હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#સામાન્ય રીતે બધા કોથમીર, મૂળા, પાલક, જેવી ભાજીની ડાંડલીઓનો ઉપયોગ ન કરતા નાખી દેતા હોય છે તો આજે મેં એવી ભાજીની દાંડલીઓ લઈ તેનો ઉપયોગ કરીને એક હેલ્ધી જ્યુસ બનાવ્યું છે જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો Shilpa Kikani 1 -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
આમળાં લીલી હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#JWC3#January_Challenge#Cookpadgujarati આમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તો આમળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના ગુણ ધરાવે છે. વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે. આમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Daxa Parmar -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
-
ગ્રીન વેજીટેબલ જ્યુસ (Green Vegetable Juice Recipe In Gujarati)
#FFC7#Week7ઠંડાઈઉનાળામાં શરીરમાંથી પરસેવો વઘારે થાય છે.. એટલે પાણી ની જરૂર વધુ પ્રમાણમાં હોય છે.. એથી ઠંડાઈ, જ્યુસ, તથા લીંબુ શરબત,પનો વગેરે વસ્તુઓ નું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી ન રહે.. ઉપરાંત શક્તિ પણ મળે છે.. મેં અહિં, પાલક, કાકડી, કોથમીર, લીંબુનો ઉપયોગ કરી હેલ્થી જ્યુસ બનાવ્યું છે.. આમાં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો.. Sunita Vaghela -
-
હર્બલ જ્યૂસ (Herbal Juice Recipe In Gujarati)
#GA4#week15#Herbalશિયાળા ની આવી ઠંડી માં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક માં લીલા શાકભાજી અને ફળો નો ભરપૂર ઉપયોગ કરવો જોઈયે.આમળા,લીલી હળદર ,ફુદીનો ,લીંબુ,આદુ ,મધ આ બધુંએન્ટી ઓક્સિડન્ટ ,એન્ટી એજીંગ રૂપે કામ આવે છે .એ પણ અત્યારે ખૂબ જ આવે છે .મે આનો ઉપયોગ કરી ને ઇમ્યુનીતી બૂસ્ટર ડ્રીંક ,હર્બલ જ્યૂસ બનાવ્યું છે,આ જ્યૂસ કોલસ્ટ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં ,પાચન ક્રિયા માં,સ્કિન ની ચમક માટે ,વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે .આ બધી વસ્તુ ઓમાં વિટામિન સી , કૅલ્શિયમ ,ફાઇબર પણ સારા પ્રમાણ માં મળી રહે છે .રોજ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક છે . Keshma Raichura -
-
-
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
હર્બલ ડ્રિંક (Herbal Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યારના કોરોનાના આ સમયમાં આ એક ટેસ્ટી અને હેલ્ધી હર્બલ drink છે#Immunity Nidhi Jay Vinda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16259097
ટિપ્પણીઓ