ફલાફલ (Falafal Recipe In Gujarati)

#SRJ
ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે પણ વિશ્વ ના બીજા હિસ્સા માં પણ એટલી જ પસંદ કરાયેલું છે. આમ તો મૂળ કાબુલી ચણા ના ઉપયોગ થી બનાવવામાં આવે છે, પણ મેં અહી ટ્વીસ્ટ આપવા મગ ના ઉપયોગ કરીને vegan version બનાવ્યું છે, જે પચવામાં સરળ છે.
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ
ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે પણ વિશ્વ ના બીજા હિસ્સા માં પણ એટલી જ પસંદ કરાયેલું છે. આમ તો મૂળ કાબુલી ચણા ના ઉપયોગ થી બનાવવામાં આવે છે, પણ મેં અહી ટ્વીસ્ટ આપવા મગ ના ઉપયોગ કરીને vegan version બનાવ્યું છે, જે પચવામાં સરળ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને 10 કલાક કે આખી રાત પાણી મા પલાળી રાખો. પછી પાણી નિતારી મિક્સર જારમાં લઈ લો.
- 2
તેમાં સમારેલી કોથમીર, લીલા મરચાં, આદુ, ડૂંગળી લસણ, જીરૂ પાઉડર, મરી, ધાણા પાઉડર અને તાહીની ઉમેરી દો. દર્દરું પીસી લો.
- 3
સ્વાદ અનુસાર મીઠું અને ઓટ્સ નો લોટ ઉમેરી મિક્સ કરી લો.
- 4
તેની ટીક્કી વાળી લો.
- 5
તેવી પર હલકું તેલ લગાવી બન્ને તરફ ગોલ્ડન શેકી લો.
- 6
આ રિતે બધા ફલાફલ તૈયાર કરી દો.
- 7
ઉપર તાહીની સ્પ્રેડ કરી સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફલાફલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpadgujaratiફલાફલ એ કાબુલી ચણા માંથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે.જે દુનિયાભરમાં ફેમસ છે. તે મધ્ય પૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે. ફલાફલ ને સલાડ હમસ અને તાહીની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
કાળા ચણા ના ફલાફલ (BlackChana Falafal Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeતમે કબૂલી ચણા માં થી બનાવેલા ફલાફલ તો ખાધા હશે પણ કદી કાળા ચણા ના ફલાફલ ખાધા છે? એ પણ એટલાં જ સ્વાદિષ્ટ લાગે છે. અને જો એમાં પણ તેલ નો ઉપયોગ બિલકુલ કર્યા વગર બનાવ્યા હોય તો પછી તો ઓને પે સુહાગા.😀. કાળા ચણા માં પ્રમાણ માં ફાયબર વધુ હોય છે અને એ પ્રોટીનથી ભરપૂર છે તો આ રેસિપી જરૂર ટ્રાય કરી જો જો. Bijal Thaker -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ફલાફલઆ મીડલ ઈસ્ટ ની ફેમસ વાનગી છે. કાબુલી ચણામાથી બનતી હોવાથી તેમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. Sonal Modha -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
-
-
-
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#AT#TheChefStory#ATW3ફલા ફલ એ કાબુલી ચણામાંથી બનાવેલી ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે .તે મધ્ય પૂર્વીય ભોજન ની એક પરંપરાગત વાનગી છે. ફલા ફલ ને સલાડ સમસ અને તાહિની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Amita Parmar -
ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
મિક્સ સ્પ્રાઉટ્સ ફલાફલ (Mix Sprouts Falafal Recipe In Gujarati)
#SRJ#super recipes of Juneફલાફલ એ મધ્ય પૂર્વ એશિયાની વાનગી છે. જે બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. છોલે ચણા માંથી બનાવાય છે. પિટા બ્રેડની વચ્ચે મૂકી તાહીની સોસ કે હમસ અને સલાડ સાથે સર્વ કરાય છે. ઈજીપ્તના લોકો નો મુખ્ય ખોરાક છે. ફલાફલ નો અર્થ અરેબિક ભાષા માં crunchy એવો થાય છે.અહીં મેં મિક્સ સ્પ્રાઉટ્સ માંથી ફલાફલ બનાવ્યા છે. ફલાફલ નો શેપ ગોળ, ટીકી જેવો કે લંબગો઼ળ આપી શકાય છે. હમસ પણ છોલે ચણાને બાફીને બનાવાય છે પરંતુ મેં શીંગદાણા સ્પ્રાઉટ્સ માંથી બનાવેલ છે. Dr. Pushpa Dixit -
ફલાફલ
#TT3ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોક પ્રિય વાનગી છે. તે કાબુલી ચણા માંથી બંને છે અને પ્રોટીન થી ભરપૂર રેસીપી છે.આ એક જાત ના પકોડા છે જેને પિતા બ્રેડ માં મૂકી હમસ અને તાહિની પેસ્ટ લગાવી સલાડ મૂકી સર્વ થાય છે પણ આ પકોડા એકલા પણ ટામેટો મેયો ડીપ સાથે પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
ફલાફલ પેલેટર એ મિડલીસ્ટ માં ધણી ફેમસ ડિશ છે આ ડિશ ને તમે આમ સ્ટાટર તરીકે સર્વ કરી શકો અથવા પીટા બ્રેડ માં રેપ કરીને એઝ સ્નેકસ તરીકે પણ લઈ શકો છો. Vandana Darji -
ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)
#goldenappron3 #week_22 #Oats#માઇઇબુક #પોસ્ટ_૭#વિકમીલ૧છોલે ચણા નું શાક બનાવતી વખતે ચણા વધારે પ્રમાણમાં હતા. તો બચેલા બાફેલા ચણામાં મસાલા, ડુંગળી,અને ઓટ્સ ઉમેરી ટીક્કી શેકીને બનાવી. સોસ,માયોનીઝ,વેજીટેબલ અને ચીઝ ઉમેરી વ્રેપ બનાવી લીધા.Makeover of regular Chana as wrap in healthy version. Everyone enjoyed. Urmi Desai -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#LOછોલે ચાટ બનાવ્યા હતા તેમા છોલે રહ્યા તેમા થી મે ફલાફલ બનાવ્યા ખુબજ સરસ થયા. Hetal Shah -
-
ફલાફલ ચાટ વિથ ટોમેટો સૂપ (Falafal Chaat Tomato Soup Recipe In Gujarati)
# ફલાફલ ચાટ ખુબ જ હેલ્થી છે કેમ કે છોલે માંથી ટિક્કી બને છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. અને ચાટ ના ફોર્મ માં ટિક્કી હોય એટલે પૂછવું જ શુ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને ખાટી - મીઠી ચટણી હોય એટલે તેને ખાવા ની મજા જ કાંઈ જુદી છે અને સાથે બધા નો પ્રિય આવો ટોમેટો સૂપ પણ છે તો ચાલો.... Arpita Shah -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra -
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave
More Recipes
ટિપ્પણીઓ