ચીઝ ચીલી ઈડલી (Cheese Chili Idli Recipe In Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઈડલી
  2. ૧/૪ કપકોબીજ
  3. ૧/૪ કપ કેપ્સિકમ
  4. ૨ ટી સ્પૂનતેલ
  5. 2 ટી સ્પૂનસોયા સોસ
  6. ૨ ટી સ્પૂનચીલી સોસ
  7. 2 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  8. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ક્યૂબચીઝ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પેલા ઈડલી ના ચોરસ ટુકડા કરી લેવા.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી કોબી અને કેપ્સીકમ ને સાંતળવા.

  3. 3

    પછી એમાં મીઠું,મરી પાઉડર,મરચું પાઉડર અને બધા સોસ નાખી ને હલાવું.

  4. 4

    પછી ઈડલી નાખીને બરાબર મિક્સ કરવું.

  5. 5

    છેલે ચીઝ છીણી ને નાખવું.

  6. 6

    ગરમાગરમ સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes