ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી બટાકા છાલ ઉતારી ધોઈ સમારી લેવા
- 2
હવે કડાઈ કે કૂકર માં તેલ મૂકી રાઈ જીરા નો વઘાર મૂકી ચપટી હળદર નાખી ડુંગળી બટાકા નાખી મીઠું નાખી હલાવી 1/2 કપ જેટલું પાણી નાખી ઢાંકી બટાકા ચડી જાય ત્યાં સુધી રાખી ચડે એટલે તેમાં બધા મસાલા કરી 2મિનિટ ઢાંકી કૂક કરવું ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7#cookpadgujrati#cookpadindia jigna shah -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#Week3 Rekha Ramchandani -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289369
ટિપ્પણીઓ