લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨ નંગમોટા બટાકા
  2. ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  3. ૧ ટી સ્પૂનજીરું
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  6. ૧ ટી સ્પૂનધાણાજીરું
  7. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  8. તેલ વગાર માટે
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા છોલી તેના ટુકડા કરો,તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો પછી તેમાં બટાકા સાંતળો

  2. 2

    બટાકા ચડી જાય એટલે તેમાં લીલી ડુંગળી નાખો

  3. 3

    તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખો મીઠું પ્રમાણસર નાખી હલાવો

  4. 4

    થોડી વારમાં ચડી જાય એટલે તેને હલાવી ઉતારી લો અને પછી તેને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes