લાપસી પરંપરાગત વાનગી

Parul Patel
Parul Patel @masterqueen

લાપસી એક પરંપરાગત વાનગી છે. લગભાગ વાર તહેવાર કે કોઈક મંગળ પ્રસંગ મા લાપસી નો પ્રસાદ હોય છે. હાલ પણ પરંપરા જળવાઈ રહે છે જેમ કે નવાં ઘરમા ગૃહ પ્રવેશ, નીવૈધ,
દીવાળી ના તહેવાર મા ચોક્કસ બધાં ના ઘરે બનાવામાં આવે છે. એક શુકનવંતી વાનગી છે મારા મત પ્રમાણે. મેં આજે એક્દમ સરળ અને ઝડપી કોઈ ને પણ આવડે તેવી રીતે બનાવી છે. ❤👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનટ
3 વ્યક્તિ
  1. 1 કપ ભાખરી લોટ
  2. 1/2 કપ ગોળ સમારી લેવો
  3. 2 ચમચી ઘી/ તેલ મોણ માટે
  4. 2 ચમચી બૂરું ખાંડ ટેસ્ટ મુજબ
  5. ઘી સર્વ માટે
  6. 1/2 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫મિનટ
  1. 1

    સૌ પહેલાં ભાખરી લોટ મા મોણ નાખી મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ એક પેનમાં 1/2 કપ પાણી ઉમેરીને 2 મિનિટ ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી ઓગાળી ને તેનાથી લોટ બાંધી લો

  3. 3

    પછી સ્ટીમર મા પાણી મૂકી ઉકાળવું પછી મુઠિયા પ્લેટ મા મુઠિયા વાળી ઢાંકણ ઉપર કપડા લગાવીને ૧૦મિનિટ સ્ટીમ કરવું અને 5 મિનિટ રેસ્ટ આપી પછી હાથ વડે છુટ્ટી કરીને તેના પર ઘી ને ટેસ્ટ મુજબ બૂરું ખાંડ નાખી સર્વ કરવું

  4. 4

    છે ને એક્દમ ઝડપી અને સરળ રીતે બધાને આવડે. તૈયાર લાપસી ગરમ પ્રસાદ માતાજીને ભોગ ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes