પૌવા નો શીંગદાણા નો ચેવડો (Poha Shingdana Chevdo Recipe In Gujarati)

Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો પૌવા
  2. 1 વાટકો શીંગદાણા
  3. 1 ચમચીહળદર હિંગ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ બાઉલતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોયા માં તેલ મૂકી પૌવા તોડી લેવા ત્યારબાદ શીંગદાણા તોડી ત્યારબાદ તેમાં હળદર હિંગ અને મીઠું એડ કરી તેમાં લીમડો તળી ને એડ કરવો તૈયાર છે પવન શીંગ દાણા નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
પર

ટિપ્પણીઓ

Similar Recipes