ઓટ્સ પૌવા નો ચેવડો (Oats Poha Chevdo Recipe In Gujarati)

Yash Shah
Yash Shah @SHAHYASH

હેલ્ધી અને ટેસ્ટી બને છે

ઓટ્સ પૌવા નો ચેવડો (Oats Poha Chevdo Recipe In Gujarati)

હેલ્ધી અને ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. ૨ કપઓટ્સ
  2. ૧ કપપાતળા પૌવા
  3. ૧ વાટકીમિક્સ કિસમિસ અને બદામ
  4. જરૂર મુજબ મસાલા
  5. હળદર
  6. લાલ મરચું
  7. મીઠું
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઓટ્સ અને પૌંઆને વારા ફરતી ધીમા ગેસ ઉપર ક્રિસ્પી શેકી લો પછી કડાઈમાં તેલ ગરમ મૂકી કિસમિસ અને બદામને બે મિનિટ સાંતળી લો ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ઓટ્સ પૌવા ઉમેરી બરાબર મિક્સ કરી લો તો હવે આપણો ઓટ્સ પૌવાનો ચેવડો બનીને તૈયાર છે.,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yash Shah
Yash Shah @SHAHYASH
પર

Similar Recipes