કર્ડ રાઇસ

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. 1બાઉલ રાઇસ (ભાત)
  2. 1 ચમચીઅડદ ની દાળ
  3. 1 ચમચીચણા ની દાળ
  4. 1 વાટકીદહીં
  5. 1 ચમચીરાઇ જીરુ
  6. મીઠો લીમડો ના પાન
  7. મીંઠુ સ્વાદ મુજબ
  8. 2 ચમચી વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બોઇલ રાઇસ કરી લેવા ના એ ઠંડા થાય પછી એક કડાઈમાં શિંગતેલ લો વઘાર જેટલુ પછી તેમા રાઇ જીરું તતળે એટલે તેમા લીમડો નાખો પછી હીંગ અને બન્ને દાળ નાખી ને હલાવો

  2. 2

    ત્યારબાદ તેમા રાઇસ નાખો ને હલાવો પછી તેમા મીઠું અને સંચળ નાખો ને હલાવો એ થઈ જાય એટલે દહીં નાખો ને ગેસ બંધ કરી દો એને હલાવો પછી તેમા કોથમીર નાખો.

  3. 3

    હવે એક સર્વ કરવા માટે બાઉલમાં કર્ડ રાઈસ લો પછી કોથમીર થી ગાનિૅશ કરો તો તૈયાર છે કર્ડ રાઈસ 🍚

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર

ટિપ્પણીઓ

Similar Recipes