છોલે (Chhole Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa

છોલે (Chhole Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપછોલે
  2. જરૂર મુજબ પાણી
  3. ટુકડોતજ નો નાનો
  4. ૨-૩ નંગલવિંગ
  5. ૧ નંગ ડૂંગળી
  6. ૧ નંગટામેટું
  7. ૧ નંગ સૂકું લાલ મરચું
  8. ૧-૨ લીલા મરચા
  9. ૧ ચમચીઆદુ લસણ પેસ્ટ
  10. ૨ નંગતમાલપત્ર
  11. ૨ ચમચીછોલે મસાલા
  12. સ્વાદાનુસાર મીઠું
  13. જરૂર મુજબ તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં છોલે લો એને બરાબર ધોઈ લો અને પછી પાણી નાખી ઓવર નાઈટ પલાળો હવે પલળી ગયા પછી એને કુકર મા બાફી લો

  2. 2

    હવે એક વાસણ માં તેલ ગરમ કરો અને એમાં જીરૂ નાખો. એ થાય એટલે એમાં લવીંગ, તજ અને ઇલાયચી ના દાણા નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એમાં ડુંગળી સાંતળી લો. લાલ સૂકું મરચું પણ નાખી એને ૨ મિનિટ થવા દો જ્યાં સુધી ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લો.. અને આદુ લસણ ની પેસ્ટ નાખી ૨ મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે એમાં છોલે નાખી બરાબર મિક્સ કરી લો.. અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં છોલે મસાલા ૨ ચમચી અને મીઠું સ્વદાનુસાર નાખી બરાબર મિક્સ કરી લો

  5. 5

    હવે એને બરાબર મિક્સ કરી થોડી વાર ઉકળવા દો. તો તૈયાર છે છોલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes