તરબૂચ તકમરિયા નું શરબત (Watermelon Tukmaria Recipe In Gujarati)

Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
Rajkot

#KSJ1
Week 3

તરબૂચ તકમરિયા નું શરબત (Watermelon Tukmaria Recipe In Gujarati)

#KSJ1
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15minutes
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામતરબૂચ
  2. રોઝ શરબત જરૂર મુજબ
  3. પલાળેલા તકમારિયા
  4. આઈસ

રાંધવાની સૂચનાઓ

15minutes
  1. 1

    તરબૂચ નાં કટકા કરવા ને મિક્સર જારમાં નાખવા. આઈસ ને રોઝ શરબત નાંખી ક્રશ કરવું.

  2. 2

    પછી ગ્લાસ માં નાંખી ને તકમરિયા નાખી હલાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes