ઘટકો

૧૦ મિનિટ
ફેમિલી
  1. ૨ કપબોઇલ કરેલા રાઈસ
  2. ૨ કપદહીં અમુલ નુ
  3. વઘાર માટે
  4. ૧ ચમચી ચણાની દાળ
  5. ૧ ચમચી જીરૂ
  6. ૧ ચમચી રાઈ
  7. ૧ ચમચી અડદ ની દાળ
  8. ચપટી હિંગ
  9. ૨ લાલ સુકા મરચા
  10. ૨/૩ લીમડાના પાન
  11. ૨ લીલા મરચા
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    હવે એક બાઉલમાં બધુ મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે એક વઘારીયુ લઈ લો તેમાં તેલ ગરમ કરી વઘાર કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    ત્યારબાદ રાઈસ મા નાખી લો તમે જોઈ શકો છો આ રીતે

  3. 3

    હવે સરસ રીતે મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  4. 4

    કર્ડ રાઈસ તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes