લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#SR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 ચમચીતેલ
  2. 2 ચમચીશીંગદાણા
  3. 2 ચમચીકાજુ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીઅડદની દાળ
  6. 1 ચમચીચણા ની દાળ
  7. 2 નંગ સુકા લાલ મરચાં
  8. 1 ટુકડોઆદું
  9. 2લીલા મરચાં
  10. 1/4 ચમચીહિંગ
  11. મીઠું
  12. મીઠાં લીમડાના પાન
  13. 2 કપબાસમતી ચોખા
  14. 1/4 ચમચીહળદર
  15. લીબું નો રસ
  16. લીલા ધાણા
  17. સર્વ કરવા માટે લીબું, ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરી લો હવે તેમાં શીંગદાણા ને તળી લો હવે કાજુ પણ તળી લો એક પ્લેટ માં કાઢી લો

  2. 2

    હવે એજ તેલ મા રાઈ, અડદની દાળ અને ચણા ની દાળ નાખી શેકી લો હવે તેમાં સુકા લાલ મરચાં, મીઠાં લીમડાના પાન નાખો હિંગ નાખી બરાબર હલાવી લો

  3. 3

    આદું મરચાં પણ નાખી દો હવે તેમાં હળદર, મીઠું નાખીને વઘાર ને થવા દો હવે તેમાં રાધેલા બાસમતી ચોખા નાખી બરાબર હલાવી લો

  4. 4

    હવે બધું બરાબર મિક્ષ થાય એટલે તેમાં લીબું નો રસ અને ધાણા નાખી બરાબર હલાવી લો તળેલા શીંગદાણા અને કાજુ પણ નાખી બરાબર મિક્ષ કરી લો

  5. 5

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર લીબું અને ધાણા મુકીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes