ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી તેમાં હિંગ લસણ ની પેસ્ટ ગલકા હળદર મીઠું પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ થી સાત મિનિટ સુધી પાકવા દો
- 2
પછી તેમાં ધાણાજીરૂ મરચું પાઉડર અને સેવ નાખી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ પકવી તૈયાર કરો
- 3
તો તૈયાર છે ગલકા સેવ નું શાક. Enjoy♥️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
-
-
-
-
-
-
-
ગલકા સેવ શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઝટપટ બનતું ગલકા સેવ નું ટેસ્ટી શાક બતાવું છું, જે મારાં ઘરે ઉનાળા મા રસ સાથે બને છે. Ami Sheth Patel -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321485
ટિપ્પણીઓ (4)
Tempting