દુધ કોલ્ડ ડ્રિંક (Dudh Cold Drink Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઇ ઉકાળો
- 2
ત્યારબાદ તેમાં ખાંડ નાખો ફરી ઉકાળો
- 3
હવે ગેસ બંધ કરી દો તેની અંદર કેસરના તાંતણા બે ચમચી દૂધમાં પલાળેલું હોય એ નાખી દો.
- 4
તકમરીયા નાખવા હોય તો પાણીમાં દસ મિનિટ પલાળી રાખો ત્યારબાદ દૂધ ઠંડું પડી જાય એટલે એની અંદર નાખી દો.
- 5
હવે ફ્રીઝ માં થોડી વાર દૂધ ઠંડુ કરવા મુકી દો દૂધ એકદમ ઠંડું થઈ જાય એટલે મિક્સરમાં થોડું ચર્ન કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
-
-
-
કોલ્ડ કોકો વિથ વેનીલા આઈસ્ક્રીમ (Cold Coco Vanilla Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil Shilpa Kikani 1 -
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati#cdy Sneha Patel -
ગાજરનો મિલ્ક શેક
આજે આપણે ગાજરનું મિલ્ક શેક બનાવીશું અને એક ગ્લાસ જેટલું જ બનાવી છે તમારે વધારે બનાવવું હોય તો તમે જેટલી કોન્ટીટી લીધી છે એની ડબલ લેવાની. યાદ રાખવાનું કે એક ગ્લાસ બનાવો હોય તો અડધો કપ દૂધ લેવાનું કારણ કે એમાં ગાજરનો પલ્પ આવી જાય છે. Pinky Jain -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5સંદેશ એક બંગાળી મીઠાઈ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને આપણા કોઈપણ તહેવાર માં આપણે આ મીઠાઈ બનાવી શકીએ છે અને જ્યારે ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે આ મીઠાઈ બનાવશો તો તમારી મહેમાનગતિમાં ચાર ચાંદ લગાવી દેશે કારણકે આ મીઠાઈ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
-
કેસર-પિસ્તા શ્રીખંડ
હોળીના દિવસે અમારે ત્યાં વર્ષોથી શ્રીખંડ બનાવવામાં અથવા બજારમાંથી લાવવામાં આવે છે. શ્રીખંડને સહેલાઈથી ઘરે બનાવી શકાય છે.હોળી આવતાં જ ગરમીની શરૂઆત થઈ જાય છે.ગરમીમાં કઈંક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થાય. એમાં ય તહેવાર હોય એટલે ઠંડુ અને ગળ્યું એવું ખાવાનું મન થાય. મેં આજે કેસર-પિસ્તા શ્રીખંડ ઘરે બનાવ્યો છે.#HRC Vibha Mahendra Champaneri -
-
દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)
#cookpadindiaદૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે.. Madhuri Chotai -
-
-
-
-
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
-
રજવાડી દુધ (Rajwadi Milk Recipe In Gujarati)
#GA4#Week8#MILK#COOKPADGUJ#COOKPADINDIA દુધ નો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો જ હોય છે. બાળકો ને બજાર માં મળતાં તૈયાર પાઉડર ઉમેરીને ફ્લેવર્ડ વાળું દુધ આપવા કરતાં આવી રીતે ઘરે સુકામેવા અને મસાલા ઉમેરી ને ફ્લેવર્ડ વાળું દુધ આપવા થી તેમનો વિકાસ પણ સારી રીતે થાય છે અને દૂધ પણ પી લે છે. શિયાળા માં ઠંડી માં તો આ દુધ પીવાની મજા પડી જાય છે. Shweta Shah -
ડ્રાયફ્રૂટ કતરી(Dryfruit trio katli recipe in Gujarati)
બનવામા easy અને સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ...#CookpadTurns4 Kirtida Shukla -
-
-
દૂધપાક(dudh pak recipe in gujarati)
#સુપરશેફ4#riceભાદરવામાં અવારનવાર બધાના ઘરમાં બનતી ખાસ વાનગી Shyama Mohit Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16326667
ટિપ્પણીઓ