રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો. મિશ્રણના સરખા ભાગ કરી ટીકકી વાળો.
- 2
એક નોનસ્ટીક તાવી ગરમ કરી તેના પર તેલ મૂકી ટીકકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકો.
- 3
ગરમાગરમ કોર્ન મેથી કબાબ ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
મેથી કોર્ન કબાબ
#લીલીઆપણાં ગુજરાતીમાં કહેવત છે,"ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં,ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ"આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઈ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોસ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી ઈન્સ્ટન્ટ નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો પ્રશ્ન છે ચણાના લોટમાં દહીં મેથીની ભાજી નાખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. તો આજે હું આ અત્યંત ગુણકારી મેથીની ભાજીમાં કોથમીર તથા કોર્ન ઉમેરીને સ્વાદિષ્ટ કબાબ બનાવીશ જે નાના-મોટા બધાને ભાવશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કોર્ન મેથી આલુ ના કબાબ (Corn Methi Aloo Kebab Recipe In Gujarati)
#KKએકદમ સરળ,હેલ્થી અને પચવામાં સહેલા એવા આ કબાબ નેધાણા ફુદીના ની ચટણી સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે..Actual કબાબ સિલિન્ડર શેપ માં હોય છે..પણ હવે બધા રાઉન્ડ શેપ માં બનાવતા હોય છે તો આજેમે બન્ને રીતે બનાવ્યા છે.. Sangita Vyas -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha -
-
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#PSકબાબ નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટા એવા કોનૅ કબાબ જરૂર થી બનાવશો. આ કબાબ માં અમેરીકન મકાઈના દાણા અને બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. તમે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. Purvi Modi -
-
-
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
-
-
-
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)
#PSઆમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે. Rachana Sagala -
મેથીના ઇન્સ્ટન્ટ ભજીયા (Methi Instant Bhajiya Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફુડ ફેસ્ટીવલ Smitaben R dave -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)
#GA4#week1મકાઈ ની સાથે મેથી નું કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે. આમાં ડબલ વઘાર અને કાજુ મગજતરી ની પેસ્ટ બે વાર નાખવાની હોવા થી રિચ ટેસ્ટ આવે છે.. KALPA -
🌽 કોર્ન સૂપ (corn soup recipe in gujarati)
#સાઉથતમિલનાડુ માં આ સૂપ બધા ને ખૂબ ભાવે છે Shital Jataniya -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16328944
ટિપ્પણીઓ (2)