મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989

#LB

મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ લોકો
  1. ૬ નંગઈડલી
  2. ૧ નંગ નાની ડુંગળી
  3. ૧ નંગ નાનું કેપ્સિકમ
  4. ૧ નંગટામેટું
  5. ૧/૪ ચમચીહળદર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. ૧/૪ ચમચીચીલી ફ્લેકેસ
  9. ૧/૪ ચમચીમિક્સ હેર્બ્સ
  10. ૧/૪ ચમચીકાશ્મીરી મરચું
  11. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ નાખવું. તેને ગરમ થવા દેવું પછી તેમાં જીરૂ હિંગ હિંગ અને ડુંગળી નાખીને સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં અને કેપ્સીકમ નાખી મિક્સ કરવું.

  3. 3

    પછી તેમાં મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મિક્સ હર્બ નાખી મિક્સ કરવું. ટમેટાનો રસ છુટો પડે ત્યાં સુધી ચડવા દેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં ઈડલીના કટકા ઈડલીના કટકા નાખી ને બધું મિક્સ કરવું. છેલ્લે તેમાં કોથમીર નાંખી અને ગરમ-ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

Similar Recipes