Similar Recipes
-
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri.મે આજે ફેલવર વાળી પાણીપૂરી બનાવી છેફુદીનાનુ રેગ્યુલર પાણીખજૂર આબોળીયાનુ પાણીલસણનુ તીખું પાણી anudafda1610@gmail.com -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#SF#Street food recipe challengeકોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋 Dr. Pushpa Dixit -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSફ્રેન્ડ અને પાણીપુરી એક બીજા ના પૂરક કહીએ તો ખોટું નથી રૂટિન માં આપણે બેનપણીઓ સાથે બહાર કે ખરીદી કરવા ગયા હોય ત્યારે લગભગ એકાદ પ્લેટ તો ખાવા નું મન થઇ જ જતું હોય છે તો આજે મે મારી બહેનપણીઓ ની ફેવરીટ એવી પાણીપુરી બનાવી છે. Nikita Mankad Rindani -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#March#Mycookpad recipe 51 આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે? પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી Hemaxi Buch -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar -
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333368
ટિપ્પણીઓ