ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક
#RB12

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક
#RB12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુવાર
  2. 2 નંગબટાકા
  3. 5-6લસણ ની કળી
  4. 3 ટેબલસ્પૂનતેલ
  5. 1/2 ટીસ્પૂનરાઈ
  6. 1 ટીસ્પૂનલાલ મરચું
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુવાર ના ટુકડા કરી અને બટાકા ને સમારી હળદર મીઠું નાખી બાફી લેવા

  2. 2

    વઘાર માટે તેલ લઇ તેમાં રાઈ, લસણ તથા અન્ય મસાલા નાખી બાફેલા ગુવાર બટાકા ઉમેરો

  3. 3

    હવે શાક ને 5-7 મિનિટ ઉકળવા દેવું ને ગરમા ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes