ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#EB
Week 5
ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે.

ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

#EB
Week 5
ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામગુવાર
  2. 5કળી લસણ
  3. 1 ચમચીમરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2અજમો
  7. 1 ચમચીખાંડ (ઓબ્સનલ)
  8. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુવાર ને આખી બાફી લો

  2. 2

    પછી ગુવાર ને એક એક કરી બધી ગુવાર ના રેસા કાઢી લો

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં અજમો ઉમેરી લસણ ને ખલ માં વાટી ને ઉમેરો

  4. 4

    ગુવાર નાખી બધો મસાલો કરી દો અને હળવે થી તાવેથા વડે હલાવી દો.રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes