કપ કેક ઓરિઓ બિસ્કીટ

Vidhyaben Ratnani
Vidhyaben Ratnani @cook_35432871

કપ કેક ઓરિઓ બિસ્કીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
2 સર્વિંગ્
  1. 4 પેકેટઓરિયો બિસ્કિટ ના દસ રૂપિયા વાળા પેકેટ
  2. 1 પેકેટ આઠ રૂપિયા વાળા ઇનો પેકેટ
  3. 1/2 ગ્લાસ દૂધનો
  4. 1 ચમચી ખાંડની

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    પ્રથમ પહેલા બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લ્યો બિસ્કીટ ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો એક ચમચી તેમાં ખાંડની નાખી હવે તેને એક બાઉલમાં કાઢી દૂધ નાખી દો

  2. 2

    તેમાં ઇનો લોનું એક પેકેટ નાખી દો એક પેકેટ તેના ઉપર થોડો દૂધ નાખી ને હલાવો

  3. 3

    ઓવેન ૧૬૦ પર કનવેન્શન મોડ પર રાખી ને ગોલગલપા સ્ટેન્ડ માં નાખી ૫ મિનિટ થવા દો તૈયાર છે કપ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhyaben Ratnani
Vidhyaben Ratnani @cook_35432871
પર

ટિપ્પણીઓ

Similar Recipes