ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચીઝી ગાર્લિક બ્રેડ

ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચીઝી ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગ પીસ ગાર્લિક બ્રેડ ના
  2. ૨ ટેબલ સ્પૂનહોમમેડ ચીઝ સ્પ્રેડ (રેસીપી આગળ છે)
  3. ૨ ટેબલ સ્પૂનચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ નોનસ્ટિક લોઢી ગરમ કરવા મૂકો.... બીજી બાજુ તૈયાર ગાર્લિક બ્રેડ મા થી ૫ પીસ કાપી લો...

  2. 2

    હવે બ્રેડને બંને બાજુ સ્હેજ બટર લગાવી કડક શેકો... શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો

  3. 3

    બ્રેડ પર ચીઝ સ્પ્રેડ લગાવો... ઉપર થોડુ ચીઝ છીણેલુ મૂકો & ગરમાગરમ સૂપ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes