ઘટકો

15મિનિટ
2 વ્યકિત
  1. 1 વાડકીફણગાવેલા મગ
  2. 100 ગ્રામરવો
  3. 2 નંગ ગ્રીન મરચા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચીઝ જરૂર મુજબ
  6. જલજીરા
  7. 1/2 નંગ લીંબુ
  8. 100મીલી પાણી
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ફણગાવેલા મગ, મરચા ને પાણી નાખી મિક્સર જાર માં લઇ ક્રશ કરો. પછી તેમાં રવો નાખી મીઠું ને લીંબુ નાખી બેટર બનાવી ને 15મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    પછી તેને નોનસ્ટિક તાવી માં બેટર નાં ઉત્તપા બનાવો ને ચીઝ ને જલજીરા થી ગાર્નિશ કરી સોસ સાથે સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
પર
Rajkot

Similar Recipes