કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
શેર કરો

ઘટકો

  1. 1 કપકોપરા નું છીણ
  2. 1/2 કપદાળિયા ની દાળ
  3. 5 સ્પૂનમિલ્ક
  4. 1 નંગગ્રીન મરચું
  5. નાનો કટકો આદું
  6. 1 સ્પૂનમીઠું
  7. કોથમીર
  8. જીરું
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 મિક્સર જાર લો તેમાં બધી સામગ્રી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મિલ્ક અને પાણી લઇ ને ક્રશ કરો. આ ચટણી જલ્દી થી બની જાય છે.તેને એક વાટકી માં લઇ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes