રાજગરાનો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
રાજગરાનો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઈ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરાનો લોટ ઉમેરી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. લોટ શેકાય ત્યાં સુધી બાજુમાં તપેલીમાં પાણી લઈ ગરમ કરો.
- 2
લોટ શેકાઇ જાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. પાણી બળે એટલે તેમાં ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. ખાંડ ઓગળે અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો. તો તૈયાર છે રાજગરાનો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરાનો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
રાજગરાના દાણાને રામદાણા કહીને લોકો નવાજે છે. રાજગરાનો અર્થ શાહી અનાજ થાય છે.અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે પણ ઓળખાય છે.રાજગરો એ પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોયછે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામા પોષ્ટિક તત્વો રહેલા હોય છે.#ATW2#TheChefStory#cookpadgujarati#Sweet Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
રાજગરાના શીરો(Rajgira Shiro Recipe in Gujarati)
આજે અગ્યારિશ હોવા થી મે ઠાકોર જી ને ધરવા માટે રજગરા નો સિરો બનાવ્યો છે, જે તમને ગમશે.#GA4#Week 14. Brinda Padia -
રાજગરાનો ફરાળી શીરો (Rajgira Farali Sheera Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રી ના ઉપવાસ દરમ્યાન ફરાળી વ્યંજનો બનાવવામાં આવે છે...રાજગરા ને સુપરફૂડ પણ કહેવાય છે..તે રોગ પ્રતિકારક અને શક્તિવર્ધક છે. Sudha Banjara Vasani -
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
-
રાજગરાનો ફરાળી શીરો(Rajagara no farali shiro recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપી#પોસ્ટ15#માઇઇબુક#પોસ્ટ16 Sudha Banjara Vasani -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
-
-
રાજગરાનો શીરો(rajgara siro recipe in Gujarati)
#સુપરશેફ૨ પોસ્ટ૧૬ અા શીરો ઉપવાસ માં ખવાય છે હેલ્ધી પણ છે મારા બાળકો ને ભાવે છે તેથી બનાવી દ્વારા છુ Smita Barot -
રાજગરાનો શીરો (Rajgara No Sheero Recipe In Gujarati)
રાજગરાના લોટ માંથી બનતી વાનગી પચવામાં હલકી ને હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. રાજગરા નો લોટ માંથી વાનગી આપ ના diet માં ઉ મે રવી જોઈએ... ક્લિ શિ યમ, મેગ્નીશિયમ, ફોસ્ફરસ મળી રહે છે.. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ને ડાયાબિટીસ કન્ટોલ કરવામાં મદદ કરે છે.. Khushbu Shah -
-
-
-
-
-
રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_25 આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે. Monika Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361828
ટિપ્પણીઓ