કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાખરી પીઝા
આજ કાલ દરેક ઘરમાં બાળકોને કોઈ શાકભાજી ભાવતા નથી પણ એ શાકભાજી તમે એમને કોઈ અલગ નામ આપીને બનાવેલી વસ્તુ આપો તો એ લોકો ખાઈ જાય છે માટે મેં આજે ઘઉં નો લોટ અને ઘરમાં મળી રહેતા શાકભાજી થી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પીઝા બનાવીએ છે. ચાલો બનાવીએ ભાખરી પીઝા મેં પહેલીવાર બનાવ્યા પણ ખૂબ જ સરસ બનિયા છે.બધાને ખુબ ભવ્યા હવેથી પીઝા બ્રેડને બદલે ભાખરી પીઝા બનાવવા એવું સજેસન ઘરના સભ્યો એ આપ્યું.#GA4#Week22 Tejal Vashi -
-
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
નાના- મોટા સહુને પીઝા ભાવતા હોય છે. પણ પીઝાના રોટલા મેંદા માંથી બનાવાતા હોય છે. જે હેલ્થ માટે યોગ્ય નથી. પરંતુઘઉંના લોટની ભાખરીના પીઝા બનાવીને ખાવાથી આપણી તબિયતને કોઈ નુકસાન થતું નથી અને નાના બાળકોને વધુ પીઝા ખાવા હોય તો ખાઈ શકે.#EB Vibha Mahendra Champaneri -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
-
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365505
ટિપ્પણીઓ