રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની ખોબા રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧/૪ કપ સોજી
  3. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૨ ટીસ્પૂન અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખોબા રોટી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી, મીઠું, અજમા અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધવો. આ લોટને ઢાંકીને 20 થી 30 મિનિટ માટે રહેવા દેવો.

  2. 2

    હવે લોટ ના ૨ ભાગ કરી....એની જાડી રોટી (ભાખરી) વણો.. એની ઉંધી બાજુ એ કાટા ચમચી થી કાંણા પાડો.... હવે સીધી બાજુ એ મનપસંદ ભાત (designs) પાડો...

  3. 3

    હવે નોનસ્ટીક લોઢી માં ધીમાં તાપે બંને બાજુ શેકો અને પછી ઘી નાંખી બંને બાજુ શેકો....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes