રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પાત્રનો મસાલો બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ મરચું પાઉડર ધાણાજીરું હળદર ગરમ મસાલો બેકિંગ સોડા લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખીને તેને જાડી પેસ્ટ બનાવી લો
- 2
હવે એક અળવી નું પાન લઇ તેના પર પેસ્ટ લગાડી બીજું પાન રાખી એવી રીતે છ પાન રાખી અને રોલ કરી તૈયાર કરો અને ઢોકળીયામાં 15 મિનિટ માટે બાફી લો
- 3
હવે વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ જીરું રાઈ હિંગ લીમડાના પાન તલ અને પાત્રા ગોળ કાપી અને તેમાં નાખો ઉપરથી તેમાં મરચું પાઉડર હળદર ધાણાજીરું ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લો
- 4
તો તૈયાર છે પાત્રા ઉપરથી કોથમીર નાખી તેને લીલી ચટણી અને સોસ સાથે પીરસો. Enjoy♥️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
-
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
-
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
-
વાટી દાળના પાત્રા (Vati Dal Patra Recipe In Gujarati)
#Famવાટી દાળના પાત્ર નોર્મલ પાત્રા કરતા ખૂબ જ અલગ છે અને આમાં ગોળ આંબલી એવું કશું આવતું નથી આ પાત્રા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે અને આ પાત્રા હું બહુ સરસ બનાવું છું Kalpana Mavani -
-
-
-
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
રોટી પાત્રા(roti patra recipe ingujarati)
#વેસ્ટ#ગુજરાત મિત્રો મારી સફર ને આપની સાથે વધારતાં વધારતાં હું આજે આ 300 મી રેસીપી આપની પાસે લઈને આવી છું...પાત્રા આપણે મોટેભાગે અળવીના પાનના બનાવીએ છીએ.... પણ આજે મેં તેમાં એક ચેન્જ કર્યો છે.... Lockdown ને લીધે અળવીના પાન મળતા નહોતા તો વધેલી રોટલી હતી તેના પર ચણાના લોટનો લેપ લગાડી બનાવ્યા છે.... Khyati Joshi Trivedi -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
પાલક નાં પાત્રા(Palak Patra recipe in gujarati)
#monsoonspecial#Superchefchallenge#week3 Bhavana Ramparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16375797
ટિપ્પણીઓ (12)
Super dear 👌👌👌