આ રેસીપી મે મારા સાસુ પાસે થી શીખી છે કાંદા લસણ વગર પણ ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણાં ને વચ્ચે થી ચીરો મુકો પછી તેના પર તેલ લગાડી દો પછી તેને ગેસ ઉપર કૂક થવા મુકો. રીંગણ કૂક થઇ જાય એટલે તેને ઠંડુ કરી છાલ કાઢી દો પછી તેનો છુન્દો કરી લો
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ હિંગ નાખી ટામેટાં નાના ટુકડા કરી ને નાખો બરાબર સાંતળી લો પછી તેમાં હળદર ધાણા જીરું કાશ્મીરી મરચું, મીઠું અને ખાંડ નાખી ને મિક્સ કરો. તેલ છૂટું પડે એટલે એમાં રીંગણાં મેષ કરેલા ઉમેરી દો થોડી વાર ગેસ પર થવા દો તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે રીંગણા નો ઓળો 😊
- 3
ઓળા ને પરોસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
#મોમમારા મોટા સાસુ પાસે થી શીખી છે મે આ રેસીપી Shrijal Baraiya -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
ચણાના લોટ વાળી મૂળાની ભાજી (Chana Lot Mooli Bhaji Recipe In Gujarati)
મારા સાસુ પાસે બનાવતા શીખી..મૂળા સરસ આવે છે તો તેના પાનનો ઉપયોગ કરી આ ભાજી બનાવી છે. Dr. Pushpa Dixit -
ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
#GA4#Week4કાંદા લસણ વગર બનતી આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. પનીર થી તેમાં રિચનેસ લાગે છે. Disha Prashant Chavda -
આખી કોબી નું ભરેલું શાક (Akhi Kobi Bharelu Shak Recipe In Gujarati)
આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું.. શિયાળા ની શરૂઆતમાં આવા નાના નાના કોબી બવ મળે છે.. અને ટેસ્ટ મા પણ બવ જ મસ્ત લાગે છે Deepika Parmar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12 -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ઝણઝણીત દાળ કાંદા
#તીખી#મહારાષ્ટ્ર ના વિદર્ભ માં બનતી પારંપરિક રેસિપી છે. આ તીખી તમતમતી વાનગી ચણા ની દાળ અને કાંદા ની બનેલી છે. આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dipika Bhalla -
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
આ રેસીપી હું @palak_sheth ડી પાસે થી live શીખી છું સરસ બન્યા થૅન્ક યુ દીદી thakkarmansi -
પીઠડો
#લીલીપીળીપીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે. Anjali Kataria Paradva -
આદુ લસણ નું ખાટું અથાણું (Adu Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સરળતા થી બની જાય છે.સાથે સ્વાદ માં પણ બહુ સરસ લાગે છે.તેમાં આદુ, લસણ હોવાથી સુપાચ્ય છે. Varsha Dave -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
બંગાળી નિરામિષ આલુર દોમ
#તીખી#પોસ્ટ1બંગાળી દમ આલુ કાંદા લસણ વગરની એક ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જોયુ ત્યારે લાગ્યું ક યાર લસણ કાંદા વગર દમ આલુ કેમ બને?? અને બને તો એ લાગતા કેવા હશે?? કારણ કે ગુજરાતીઓ ને કાંદા લસણ વગર ભાવે નઈ કસું.. પણ જયારે ટ્રાય કરી ને ખાધું તો લાગ્યુ સાચેક આ તો બનાવવા જેવું છે.. ખુબ જ સ્વાદિષ્ટં રેસીપી લાગી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
-
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
ફ્લાવર બટેટા ની રસેદાર સબ્જી સંભાર મસાલામાં
#શિયાળા#ફ્લાવર બટેટા ની સબ્જી ઘણી જુદી જુદી રીતે બને છે. મેં આજે જરા જુદી રીતે સંભાર નાં મસાલા માં આ સબ્જી બનાવી છે. આ સબ્જી ખુબ સ્વાદિષ્ટ બની છે. મેં આ સબ્જી પૂરી સાથે સર્વ કરી છે. તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
મેથી ગાંઠિયાનું શાક
આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ Khushbu Sonpal -
કાશ્મીરી ટામેટાં પનીર (Kashmiri Tomato Paneer Recipe In Gujarati)
#RC3કાશ્મીરમાં ટામેટાં પનીર કાશ્મીરમાં પડિંત રેસીપી છે.જે સ્વાદ માં ખટાશ હોય છે, ખટ્ટા પનીર તરીકે પણ ઓળખાય છે.પંડિત ની રેસીપી છે એટલે લસણ કે ડુંગળી હોતી નથી પણ સુંઠ અને વરિયાળી પાઉડર થી ખુબ જ સ્વાદિષ્ટ બંને છે. Bhavisha Hirapara -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ગુંદાનું શાક
#SSM"સુપર સમર મીલ્સ"ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Dr. Pushpa Dixit -
સત્તુ નો હલવો (Sattu Halwa Recipe In Gujarati)
#EBWeek11 આ વાનગી મે મારા માસીજી પાસે થી શીખી છે તે સત્તુ ના લાડું બનાવતા આ ખુબ પૌષ્ટિક વાનગી છે. HEMA OZA -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
બ્રેડ કચોરી
#કાંદાલસણમિત્રો ,એક કહેવત સાંભળી હશે બધા એ "અન્ન તેવો ઓડકાર " જેવું ભોજન તમે આરોગો એવા આચાર વિચાર આવે.કાંદા લસણ વગર નો સાત્વિક ખોરાક કેમ ખાવો જોઇએ એની પાછડ નું એક જ વિજ્ઞાન કે કાંદા અને લસણ એ બન્ને વસ્તુઓ તામસ ગુણ ધરાવે છે. જે તમારું મગજ હંમેશા ગરમ રાખે છે.જેમણે પણ ભક્તિ માર્ગ માં આગળ વધવું હોય એમના માટે કાંદા અને લસણ વઁજિત છે. કાંદા અને લસણ વગર પણ વાનગી ઓ એટલી જ સ્વાદિષ્ટ બને છે.તો ચાલોઆજે આપણે બનાવીશુ ખૂબજ સરળ કાંદા અને લસણ વગર સાત્વિક કચોરી. Krupa savla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379089
ટિપ્પણીઓ