રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં મોનેકો બિસ્કીટ ને ગોઠવી દો પછી તેના પર ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું ટામેટું અને નાયલોન સેવ એડ કરો
- 2
હવે તેના પર સોસ કોથમીર નાખી અને ચીઝ ખમણી લો
- 3
તો તૈયાર છે ચીઝ મોનેકો બાઈટ. Enjoy♥️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
-
-
-
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સસાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું Shital Jataniya -
-
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મોનેકો બાઈટ્સ
#ઇબુક#Day30#દિવાળીઆ ડીશમાં બટાકા, ડુંગળી, કોથમીર ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો વગેરે સામગ્રી ઉમેરીને સ્ટફીંગ તૈયાર કરી મોનેકો બિસ્કીટની સ્લાઈસ પર લગાવી નાયલોનની સેવમાં રગદોળી સર્વ કર્યુ છે. Harsha Israni -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani -
-
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
-
-
-
-
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
-
મોનેકો ચાટ
#ડીનરજે દિવસે પાણીપુરી બનાવી તે દિવસે મોનેકો ચાટ પણ બનાવી હતી. મારા સાસુ એ કહ્યુ કે મોનેકો બિસ્કીટ છે એપણ બનાવી જ દે. Sachi Sanket Naik -
-
મોનેકો ટોપીંગસ (Monaco Toppings Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૫સ્નેકસ માટે એકદમ સરળ રીતે બની જતી વાનગી જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય એવી. તેમજ તમારી પંસદગીની સામગ્રી ઉમેરી બનાવી ખાઈ શકાય છે. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381682
ટિપ્પણીઓ (6)
Wow delicious 👌👌