પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપપૌવા
  2. 1/2 કપસોજી
  3. 1/4 કપચણા નો લોટ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાાનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. લાલ મરચું ગારનીશિંગ માટે
  8. 1/2 ચમચીસોડા
  9. 1/2 ચમચી લીંબુ નો રસ
  10. 1 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક મિક્ષીર ના બાઉલ માં પૌવા,સોજી, ચણા નો લોટ ભેગો કરી ક્રશ કરી લેવું...

  2. 2

    હવે એ મીક્ષુર માં આદુ મરચાની પેસ્ટ,હળદર,મીઠું ઉમેરી 10 મિનીટ રેહવા દેવું..

  3. 3

    હવે મિક્ષીર માં સોડા ઉમેરી એની ઉપર લીંબુ નીચોવી તેલ નાખી હલાવી ઢોકળાની થાળી મૂકવી.. અને ઉપર લાલ મરચું ભભરાવી...

  4. 4

    10 મિનીટમાં ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર....હવે એની પર તેલ લગાવી સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

Similar Recipes