મેક્સિકન ભેળ (Mexican Bhel Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

મેક્સિકન ભેળ (Mexican Bhel Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનટ
૨વ્યક્તિ
  1. ૨ કપ મકાઈ દાણા બાફેલા
  2. 1 નંગડુંગળી કટ
  3. 1 નંગખીરા કાકડી
  4. 1 નંગકેપ્સીકમ
  5. 2લીલા મરચા
  6. 1 નંગટોમેટો કટ
  7. 2 નંગસ્પ્રિંગ ઓનીયન કટ
  8. ગાજર બારીક કટ અને કોબીજ
  9. 2 કપનાચોસ અથવા ઘરે બનાવેલ મસાલા પૂરી
  10. ચીઝ ખમણી લેવું જરૂર મુજબ
  11. ૩ ચમચી મેક્સિકન સોસ
  12. ૧ ચમચી મેક્સિકન મસાલો
  13. ૧ ચમચી ઓરેગનો
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ૧ ચમચી ટોમેટો સોસ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫મિનટ
  1. 1

    સૌ પહેલાં આપણે એક બાઉલ મા કોર્ન દાણા ઉમેરીને તેમાં બધાં કટ વેજ નાખી મીઠું અને મસાલો નાંખી મિક્સ કરી ઉપર થી નાચોસ ને ટુકડા કરી લો

  2. 2

    હવે તેમાં સોસ ઉમેરીને ઉપર ચીઝ ખમણી લેવું બધું મિક્સ કરી લો અને કોથમીર નાખી સર્વ કરવું

  3. 3

    તૈયાર છે ટેસ્ટી ૧૫મિનટ મા રેડી મેક્સિકન ભેળ. ડાયેટ માટે બેસ્ટ. બાળકો ને પણ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes