પોઇના પાનના ભજીયા

Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave

મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔
#MFF
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB16
વીક 16

પોઇના પાનના ભજીયા

મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔
#MFF
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB16
વીક 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15,20પોઇ ના પાન
  2. 1 કપચણા નોંલોટ
  3. 1 ચમચીચોખા નો લોટ
  4. ચપટીમરી પાઉડર
  5. ચપટીઅજમા
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીખાવાનો સોડા
  10. 5, 7 ટીપા લીંબુ નો રસ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પોઇ ના તાજા પાન લઈ ધોઈ લો. ચણાના લોટમાં બધાં મસાલા નાખી ખીરું તૈયાર કરો.ખીરું બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં,પાન પર ચોંટે એવું રાખવું.ખીરા ને દસ મિનિટ ઢાંકીને રાખી દ્યો

  2. 2

    10 મિનિટ પછી ખાવાનો સોડા નાખી એક જ દિશામાં હલાવી મિક્સ કરો.
    ભજીયા ઉતારવાના હોય ત્યારે જ સોડા ઉમેરવો,અને ઉપર લીંબુનો રસ ઉમેરવો,
    આમ કરવાથી ભજીયામાં જરાપણ તેલ નહીં રહે
    પોઇ ના પાનને ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લો..
    ગરમ ગરમ ભજીયાં ને લીલી ચટણી અને લાલ ચટણી અને આદુ ફુદીનાવાળી ચા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave
પર

Similar Recipes