વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)

#MFF
આ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100%
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF
આ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100%
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દૂધી, કાકડી, 1/2 કપ કોર્ન દાણા 1લીલું મરચું, આદુ નાખી મીઠું ઉમેરી 2 ગ્લાસ પાણી નાખી કૂકર મા ૩વ્હીસલ વગાડવી
- 2
ત્યારબાદ ઠંડુ પડે એટલે મિક્સરમાં ફેરવી જ્યુસ બનાવી ગળી લો. હવે એક પેનમાં ઘી મૂકી વેજ સાંતળવું કોર્ન દાણા ઉમેરીને ૧મિનિટ પછી તેમાં સૂપ ઉમેરીને મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લો.
- 3
તૈયાર છે આપણો સ્વીટ કોર્ન વેજ સૂપ. મેં અહીં સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
કોર્ન કોરીએન્ડર લોકી સૂપ (Corn Coriander Lauki Soup Recipe In Gujarati)
#My post 41સૂપ મારી ભાવતી વાનગી છે...સૂપ માં અલગ અલગ experiment કરવા પણ ગમે... આજે મે ગુણકારી એવી દૂધી નો ઉપયાગ કરી એક સૂપ ટ્રાય કરી ... દૂધી ઘણા ને નથી ભાવતી ...પણ જો આ રીતે સૂપ બનાવી ને આપશો તો 100 ટકા બધા ને ભાવશે. Hetal Chirag Buch -
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
સ્વીટ કોનૅ સૂપ (sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15મોનસુન ની સીઝન મા સૌ કોઈ મકાઇ ખાતા હોય છે તો એનો લો કેલરી મિક્સ વેજ. સ્વીટ કોનૅ સૂપ બનાવી શકાય છે. જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
ઓટ્સ અને ઘઉના લોટ ના વેજ અપ્પમ (Oats Wheat Flour Appam Recipe In Gujarati)
આજે હેલ્થ ને ડાયેટ ને ધ્યાન મા રાખીને મેં ભાખરી લોટ અને સાફોલા રેડી ટુ eat મિક્સ કરીને અપ્પામ બનાવ્યા છે. એક્દમ ઝડપી અને સરળ બ્રેકફાસ્ટ / લાઇટ ડિનર રેસીપી Parul Patel -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
-
મિક્સ વેજ નું અથાણું (Mix Veg Athanu Recipe In Gujarati)
#RC4ગ્રીન કલરની રેસીપીRainbow challengeટીડોળાઅનેગાજર, કાકડી, કેપ્સીકમ નું તાજું અથાણું Parul Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
વેજ સ્વીટ કોર્ન સુપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
કોર્ન સૂપ (corn soup recipe in Gujarati)
#GA4#week8#post1શિયાળા ની સિજન માં શાકભાજી ખૂબ મળે અને અમારે ત્યાં સવાર_સાંજ ઠંડી ચાલુ થઈ ગઈ,તો સાંજે જમ્યા પેલા ગરમ ગરમ વેજીટેબલ સૂપ પીવાની ખુબ મજા પડી જાય,મે અહી મકાઈ દાણા સિવાય બધા વેજીટેબલ બારીક કાપ્યા છે તેથી શરૂઆત માં તે બધા વેજીટેબલ ને બોઈલ નથી કર્યા Sunita Ved -
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
-
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
. Cranberry, khira kakdi,drumsticks ND coriander mint mix soup. Super healthyકરમદા ખૂબ હેલ્થી છે. વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાંથી ચટણી, અથાણું બને છે. આજે મે સૂપ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બને છે બાળકો પણ ફટાફટ પીવે છે. વડી તેમાં સરગાવા, ખીરા કાકડી, અને કોથમીર ફુદીના હોવાથી વિટામીન A,અને B પણ મળી રહે છે. કેલ્સિયમ,ફાઇબર પણ હોય છે. જેથી હાડકા આંખો માટે ખૂબ ફાયદા કારક છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (8)