પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Meghna Shah
Meghna Shah @Meghnasha

મારા ઘરમાં પનીર બધાને ખૂબ જ ભાવે છે તો આપણે પુડા તો ખાતા જ હોઈએ છીએ પણ સ્ટફિંગ વાળા પનીરના પુડા ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આ ટ્રાય કર્યું છે

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

મારા ઘરમાં પનીર બધાને ખૂબ જ ભાવે છે તો આપણે પુડા તો ખાતા જ હોઈએ છીએ પણ સ્ટફિંગ વાળા પનીરના પુડા ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આ ટ્રાય કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 વાડકીચણાનો લોટ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમરચું
  5. 1/2 ચમચી અજમો
  6. 2 નંગડુંગળી
  7. 2 નંગ ગાજર
  8. 2 નંગ ટામેટા
  9. 1 વાટકીપનીર

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, લાલ મરચું અને અજમો નાખી મિક્સ કરો અને જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું તૈયાર કરો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ગાજર અને ટામેટા નાખી બધું મિક્સ કરો

  3. 3
  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં ચણાના લોટનું ખીરું જે તૈયાર કર્યું છે તેમાંથી એક પૂરો તૈયાર કરો

  5. 5

    બે બાજુ પૂડો તૈયાર થઈ જાય પછી તેમાં એક સાઇડ ઉપર બનાવેલું સ્ટફિંગ ભરો અને તેને 1/2 વાળી ચીલા તૈયાર કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Shah
Meghna Shah @Meghnasha
પર

ટિપ્પણીઓ

Similar Recipes