પનીર વેજીટેબલ સેન્ડવીચ (Paneer Vegetable Sandwich Recipe In Gujarati)

Ashmita Badiyani @cook_37100024
પનીર વેજીટેબલ સેન્ડવીચ (Paneer Vegetable Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ નાખી ને ગેસ ઉપર મૂકો તેમાં લીંબૂ નિચોવી ને ધીમા ગેસે હલાવો પછી દૂધ ફાટી જાય એટલે ગરણી થી ગારી લ્યો પછી તેમાં બધું પાણી ચમચી થી દબાવી નાખો પછી પનીર તૈયાર
- 2
બટાકા ને બાફી નાંખો ટામેટાં ડુંગળી ને મરચા ને ક્રશ કરો પનીર ને ખમણી નાખો
- 3
એક બાવલ માં બટાકા ડુંગળી ટામેટાં મરચાં કોથરી પનીર નાખી દ્યો સ્વાદ પ્રમાણે મીઠું મરચું નાખી શકાય છે બધુ સરસ મિક્સ કરી નાખો બે બ્રેડ લિયો એક માં ગ્રીન ચટણી લગાવો એકમાં બનાવેલો માવો લગાડો
- 4
ટોસ્ટર સેન્ડવીચ નુ મશીન ચાલુ કરો બધી બ્રેડમાં માવો લગાડીને તૈયાર કરો પછી સેન્ડવીચ સરસ સેકી નાખો
- 5
સેન્ડવીચ શેકાઈ જાય પછી કટિંગ કરી ને તેની માથે ચીઝ ખમણી નાખો પછી કોથમરીથી સર્વ કરો પછી ખજૂર અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા સ્ટફ પાસ્તા (Paneer Butter Masala Stuffed Pasta Recipe In Gujarati)
#SPRસાવ નવી જ રે સી પી છે. મારી innovative છે. Kirtana Pathak -
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (DOUBLE DEKAR CHEESE SANDWITCH)#MYFIRSTRECEPIEkruti
-
મિક્સ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Mix Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#My favorite recipe Rita Gajjar -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
ટ્રાઇ કલર પાસ્તા (Tri Color Pasta Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
પનીર ચીલી ચીઝ ટોસ્ટ (Paneer Chilli Cheese Toast Recipe In Gujara
#RB13#LB#tawachillicheesetoast#paneerchillicheesetoast#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408126
ટિપ્પણીઓ