પાણી પૂરી

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#FDS
#RB18
#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋

પાણી પૂરી

#FDS
#RB18
#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ તૈયાર પૂરી
  2. 5/6 નંગબાફેલા બટાકા
  3. 100 ગ્રામદેશી ચણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. સંચળ સ્વાદ મુજબ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ઝીણી સમારેલી કોથમીર
  8. 3 નંગડુંગળી
  9. ફુદીના નુ પાણી
  10. 1પુણી ફુદીનો
  11. કોથમીર ની પુણી
  12. 3 નંગમરચા
  13. મરી પાઉડર જરૂર પ્રમાણે
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. સંચળ સ્વાદ અનુસાર
  16. 1 નંગલીંબુ 🍋
  17. પાણી જરૂર પ્રમાણે
  18. ટુકડાબરફ ના
  19. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફૂદીનાના નુ પાણી કરવા માટે કોથમીર અને ફુદીના ના પાન ને ધોઇ ને રાખો પછી તેમા લીલા મરચાં સુધરી ને નાખો મીઠું સ્વાદ અનુસાર હળદર લીંબુ 🍋 નો રસ નાખો ને મીક્ષર ના જાર મા લો ને બરફ ના ટુકડા લો ને મીક્ષર મા ક્રશ કરો પછી એક તપેલી મા કાઢી ને મારી પાઉડર નાખો અને સંચળ પણ નાખો ને ઠંડુ થવા ફ્રીજ મા રાખો જેથી ટેસ્ટ સરસ આવશે

  2. 2

    હવે બટાકા અને ચણા અલગ બાફવા ના બફાય જાય એટલે તેમાં ચણા ને થોડા મેશ કરી લો જેથી ટેસ્ટ સરસ આવશે હવે તેમા ઝીણી સમારેલી કોથમીર ડુંગળી પાણી પૂરી ની ની પૂરી નો ભૂકો નાખો પછી ગરમ મસાલો મીઠું મરી નાખી ને હલાવો ને પુરણ તૈયાર કરો

  3. 3

    એક થાળી મા પૂરી ભરી લો પછી ખજૂર આંબલી નું પાણી અને ફૂદીના નુ પાણી સાથે ખાવા માટે તૈયાર છે અને ઉપર થી મરી નાખો તો તૈયાર છે આપણી પાણી પૂરી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes