લાપસી (Lapsi Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#cookpadindia
#cookpadgujarati લાપસી (કંસાર)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 પાવળુ તેલ ને એક પાવળુ ઘી
ઉમેરો પછી ઢાંકણ ઢાંકી ને રહેવા દો. - 2
પાણી ઉકળે એટલે તેમાં જાડા લોટને
તેલનું મોણ આપીને તેમાં ઉમેરો અને
વચ્ચે વેલણથી એક ખાડો કરો અને ઢાંકીને મૂકો. - 3
30 મીનીટ પછી તેમાં જીણા લોટને ધીનુ મોણ દઇને તેમાં ઉમેરો અને બરાબર હલાવી લો. પછી ફરીથી ઢાંકી ને મૂકો.પાંચ મિનિટ માટે.
- 4
પછી ફરીથી હલાવી ને બાઉલમાં કાઢી લો પછી તેમાં ઘી ઉમેરો અને બરાબર હલાવી લો. પછી ડીશમાં કાઢી ને પછી તેના પર દળેલી ખાંડ ભભરાવીને સવઁ કરો. તો તૈયાર છે આપણી જીંવતિકામાનો પસાદ.
Similar Recipes
-
-
માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)
#માતાજીનો પ્રસાદ (લાપસી)#cookpadindia#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા Bharati Lakhataria -
-
લાપસી માઇક્રોવેવ મા (Lapsi In Microwave Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiકંસાર માઇક્રોવેવ મા આપણા તહેવારો મા લાપસી - કંસાર એ શૂકન ગણાય છે .... પરંતુ મારી લાપસી ક્યારેય પણ મસ્ત છૂટ્ટી થઈ નથી... & માઇક્રોવેવ ની લાપસી એકદમ છૂટ્ટી..... સ્વાદિષ્ટ & પાછી એકદમ સરળ....& ઝડપથી બની જાય છે Ketki Dave -
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
-
-
લાપસી ઇન માઇક્રોવેવ (Lapsi In Microwave Recipe In Gujarati)
#DFT#Cookpadgujarati#cookpadindiaલાપસી આજે ધનતેરસ..... પ્રભુજીને કંસાર નો પ્રસાદ ધરાવવો જોઈએ... મેં આજે શિલ્પાબેન કિકાણી ની રેસીપી મુજબ પહેલી વાર માઇક્રોવેવમાં લાપસી બનાવી છે..... Suuuuuuperb બની છે... Thanks Shilpaben for Sharing yummy recipe Ketki Dave -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiકંસારઆજે ધનતેરસ ...... પ્રભુજીને કંસાર ધરાવવાનો હોય છે.... Ketki Dave -
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
"કંસાર" છુટ્ટી લાપસી
આ કંસાર એ બહુ જ પ્રાચીન ખાવાની વાનગી છે કંસાર નો અર્થ છે કે કસ એટલે સંસાર અને સાર એટલે મીઠાશ કંસાર એટલે સંસાર ની મીઠાશ. જીવનના દરેક સારા પ્રસંગમાં પહેલા કંસાર મુકાઈ છે ગૃહપ્રવેશ હોય વેવિશાળ હોય કે લગ્ન હોય કે પછી ધાર્મિક કોઇ પણ પ્રસંગ હોય તો લાપસી મુકાય છે એટલે કે કંસાર મુકાઈ છે.આ કંસાર ત્રણ જ વસ્તુ માંથી બને છે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે પણ બનાવવો થોડો અઘરો છે કારણ આ કંસાર છુટ્ટો બને તો સ્વાદિષ્ટ લાગે અને છુટ્ટો ન બને તો ચીકણો લાગે હવે આ સ્વાદિષ્ટ લાગતી વાનગી આપણે બનાવીએ .# india 2020#વેસ્ટ# રેસીપી નંબર 53 .#svI love cooking. Jyoti Shah -
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
-
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે Bhavna Odedra -
-
લાપસી
#RB9 કોઈપણ શુભ પ્રસંગ હોય લાપસી તો હોય જ. મારા સાસુ ને યાદ કરી મેં આજે લાપસી બનાવી બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417910
ટિપ્પણીઓ (2)