કાચા કેળા અને કોર્ન ના કબાબ (Raw Banana Corn Kebab Recipe In Gujarati)

Parul Patel @masterqueen
કાચા કેળા અને કોર્ન ના કબાબ (Raw Banana Corn Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે એક કૂકર મા કેળા ને ૩વ્હીસલ વગાડી બાફી લો. ત્યારબાદ છાલ નીકાળી મેશ કરી મૂકો. હવે આપણે કોર્ન બાફી દાણા નીકાળી મિક્સરમાં આદુ મરચા, કોથમીર, કકરું ક્રશ કરી તેમાં કોબીજ, ગાજર, કેપ્સીકમ ઉમેરીને પલ્સ મોડ પર ફેરવી લો જેથી કકરું બેઝ બની જાય...
- 2
હવે આપણે તેમાં બધાં મસાલા ઉમેરી મીઠું નાખી કોર્ન ફ્લોર, બ્રેડ ક્રશ ઉમેરીને રોલ વાળી લો
- 3
તૈયાર રોલ ને મીડિયમ હાઈ ફલેમ પર તળવા અને ચટણી અને સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#KK#WEEK1#Kebab#Vasantmasala#STARTER#PARTY#PEAS#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાચા પપૈયા છીણ નું સલાડ (Raw Papaya Chhin Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
મેક્સીકન ચીઝ ગ્રિલ સેન્ડવીચ (Mexican Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#mr#પોસ્ટ 2 Parul Patel -
કોર્ન પાલક પનીર બેસન ચીલા (Corn Palak Paneer Besan Chila Recipe In Gujarati)
બેસન ચીલા અલગ રીતે વેજ એડ કરીને બનાવી શકાય પણ મેં આમાં કોર્ન પાલક નું કોમ્બીનેશન કરીને તેમાં પનીર ઉમેરીને એક્દમ રીચ ટેસ્ટ અને variations કર્યું છે. ખરેખર બહું ટેસ્ટી બન્યા છે અને એક્દમ સોફ્ટ. કાંઈક અલગ કરવું અને ફેમીલી ને ખુશ કરવા માટે હું સતત ઉત્સાહિત રહું છું. I love cooking with new recipes new ideas becoz cooking is my passion 🥰 Parul Patel -
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
-
મસુર દાળ કબાબ જૈન (Masoor Dal Kebab Jain Recipe In Gujarati)
#TRO#Kebab#October#masoordal#starter#bestoutofwest#leftover#hotpot#COOKPADINDIACookpadgujrati આ મારી મૌલિક વાનગી છે મેં મસૂરની દાળની ખીચડી બનાવી હતી જે વધી હતી તો તેમાંથી મેં આ પ્રકારના કબાબ બનાવ્યા હતા. Shweta Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ઈન્ડિયામાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. પીસેલી ચણાની દાળ, વટાણા, પનીર વગેરેના મિશ્રણથી બનેલા હરાભરા કબાબ બધાને જ મનપસંદ છે.લીલી ભાજી ,લીલા શાક કે લીલા કઠોળમાંથી હરાભરા કબાબ બને છે ,, Juliben Dave -
-
-
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
-
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
પનીર મંચુરિયન કોફતા પંજાબી વેજ
આ મારી પોતાની રેસીપી છે. આમાં મે twist આપી two in one recipe બનાવી છે. એક પંજાબી પનીર માન્ચુરીએન કોફતા અને બીજું ચાઇનીઝ ફૂડ પનીર માન્ચુરીએન ગ્રેવી. મંચુરિયનએક ગ્રેવી અને રીત અલગ. તો આજે પંજાબી વેજ રેસીપી રીત 👇 Parul Patel -
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16418430
ટિપ્પણીઓ